
માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ''રાજયમાં રોકાણ અંગે તેમજ હાલમાં વેપાર-ઉદ્યોગકારોને મુંઝવતા પ્રશ્નોનો નિકાલ લાવવા અને વ્યાપારમાં સરળતા'' અંગે મિટીંગ યોજવામાં આવેલ...22-3-25
માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ''રાજયમાં રોકાણ અંગે તેમજ હાલમાં વેપાર-ઉદ્યોગકારોને મુંઝવતા પ્રશ્નોનો નિકાલ લાવવા અને વ્યાપારમાં સરળતા'' અંગે મિટીંગ યોજવામાં આવેલ...
જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ તથા અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી વિવિધ સુચનો રજુ કરેલ... #rajkotchamber