05 Aug, 2024
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્ઘારા રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ કરવા માટે કસ્ટમ્સ અને ઈમિગ્રેશનની સુવિધા તાત્કાલીક શરૂ કરવા તેમજ રાજકોટ-દિલ્હી અને રાજકોટ-મુંબઈ માટે વધારાની સવારની રોજીંદ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્ઘારા રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ કરવા માટે કસ્ટમ્સ અને ઈમિગ્રેશનની સુવિધા તાત્કાલીક શરૂ કરવા તેમજ રાજકોટ-દિલ્હી અને રાજકોટ-મુંબઈ માટે વધારાની સવારની રોજીંદી ફલાઈટ શરૂ કરવા કેન્દ્રીય તથા રાજયના ઉડયનમંત્રીશ્રી તથા સંસદ સભ્યશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી...