
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા PGVCL ના એમડીશ્રી કેતન જોશી સાહેબની અધ્યક્ષસ્થાને તથા વિવિધ સબ ડિવીઝનના અધિકારીશ્રીઓ સાથે પીજીવીસીએલ અને જેટકોને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવેલ... જેમાં બહોળી સંખ્યામાં વેપાર
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા PGVCL ના એમડીશ્રી કેતન જોશી સાહેબની અધ્યક્ષસ્થાને તથા વિવિધ સબ ડિવીઝનના અધિકારીશ્રીઓ સાથે પીજીવીસીએલ અને જેટકોને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવેલ... જેમાં બહોળી સંખ્યામાં વેપાર-ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.