
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વેષ્ણવ દ્ઘારા ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ તેમજ અન્ય ઉદ્યોગકારોને સાથે રાખી ગાંધીનગર ખાતે રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈજીની રૂબરૂ મુલાકાત લઈને નાના ઉદ્યોગકારોને પીજીવીસીએલ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વેષ્ણવ દ્ઘારા ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ તેમજ અન્ય ઉદ્યોગકારોને સાથે રાખી ગાંધીનગર ખાતે રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈજીની રૂબરૂ મુલાકાત લઈને નાના ઉદ્યોગકારોને પીજીવીસીએલએ ભાવ વધારા સાથે આપેલ બીલને અટકાવવા તથા અમલવારી મુલત્વી રાખવા ધારદાર રજુઆત કરવામાં આવેલ...