05 Oct, 2024
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા મુંદ્રા પોર્ટ પર ભારે ટ્રાફિકના કારણે ગેઈટ બંધ કરવાથી નિકાસકારોના અટવાયેલા કન્ટેઈનરોને કારણે ભોગવવી પડતી મુશ્કેલીઓનું તાત્કાલીક નિરાકરણ લાવવા મુંદ્રા કસ્ટમ કમિશ્નર સમક્ષ ભારપુર્વક રજૂઆત કરવામા આવી...05-10-24
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા મુંદ્રા પોર્ટ પર ભારે ટ્રાફિકના કારણે ગેઈટ બંધ કરવાથી નિકાસકારોના અટવાયેલા કન્ટેઈનરોને કારણે ભોગવવી પડતી મુશ્કેલીઓનું તાત્કાલીક નિરાકરણ લાવવા મુંદ્રા કસ્ટમ કમિશ્નર સમક્ષ ભારપુર્વક રજૂઆત કરવામા આવી...