06 Jan, 2025
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સભ્ય પરિવારનું સ્નેહ મિલન તથા નવી ડિરેકટરી વિમોચન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું... જેમાં બહોળી સંખ્યામાં સભ્ય પરીવારો ઉપસ્થિત રહય
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સભ્ય પરિવારનું સ્નેહ મિલન તથા નવી ડિરેકટરી વિમોચન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું... જેમાં બહોળી સંખ્યામાં સભ્ય પરીવારો ઉપસ્થિત રહયા હતા...