
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્ઘારા સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિને કાયમ રાખવા ''રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ'' ને ''વિજયભાઈ રૂપાણી'' નામકરણ કરવા માનનીય વડાપ્રધાન, ગૃહ અને સહકારીતા મંત્રી તથા નાગરીક ઉડયનમંત્રી સમક્ષ રજુઆત
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્ઘારા સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિને કાયમ રાખવા ''રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ'' ને ''વિજયભાઈ રૂપાણી'' નામકરણ કરવા માનનીય વડાપ્રધાન, ગૃહ અને સહકારીતા મંત્રી તથા નાગરીક ઉડયનમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી...