07 Mar, 2023
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના તમામ સભ્યશ્રીઓ જોગ... મે.શ્યામ ટૂલ્સ હાર્ડવેર સ્ટીલના નામથી આવતા ફ્રોડ કોલથી સાવચેત રહેવા બાબત..1
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના તમામ સભ્યોને જાણ કરવામાં આવે છે કે મે.શ્યામ ટૂલ્સ હાર્ડવેર સ્ટીલના નામથી મો. ૯૮૯૮૭૦૬પ૬૧ નંબર ઉપરથી રાજકોટ ચેમ્બરનો સભ્ય છુ અને મુસીબતમાં છું અને રૂપિયાની જરૂર છે તેમ કહી ફ્રોડ કોલ કરે છે. તો આ અંગે બધા સભ્યોને જણાવવાનું કે કોઈપણ પ્રકારના આવા ફ્રોડ કોલ આવે તો સાવચેતી રાખવી અને રૂપિયાની લેતીદેતી કરવી નહી. અને જો આવો કોઈ બનાવ બનેલ હોય તો તાત્કાલીક ૧૯૩૦ ઉપર આની ફરીયાદ સાઈબર ક્રાઈમમાં કરવી અને તેની જાણ રાજકોટ ચેમ્બર નં.રરર૭૪૦૦/પ૦૦ મો.૭૩૮૩૧ર૭૪૦૦ ઉપર કરવી તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.