15 Jun, 2023
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તમામ વેપાર-ઉદ્યોગકારોને સ્વૈચ્છીક બંધ રાખી સાવચેતી રાખવા પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની ખાસ અપીલ...15-06-2023
કોઈપણ મુશ્કેલી કે સમસ્યા હોય તો રાજકોટ ચેમ્બરના ૨૪ કલાક શરૂ કરાયેલ કન્ટ્રોલ રૂમનં.૦૨૮૧-૨૨૨૭૪૦૦ | ૨૨૨૭૫૦૦ મો.૭૩૮૩૧૨૭૪૦૦ ઉપર સંપર્ક કરવો...