
વી.પી. અનહેપી.... રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ સાથે રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાત રાજયના માનનીય પુર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજયભાઈ રૂપાણીજી સાથેના સંભારણા.... જયારે જયારે વી.પી. વૈષ્ણવ સ્વ.વિજયભાઈ રૂપાણીજીને રૂબરૂ
વી.પી. અનહેપી....
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ સાથે રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાત રાજયના માનનીય પુર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજયભાઈ રૂપાણીજી સાથેના સંભારણા....
જયારે જયારે વી.પી. વૈષ્ણવ સ્વ.વિજયભાઈ રૂપાણીજીને રૂબરૂ મળતા ત્યારે તેઓ પુછતા કે વી.પી. હેપી ત્યારે હું કહેતો કે હેપી.... પણ આજે વી.પી. અનહેપી......