21 Dec, 2024
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ તાજેતરમાં સરકારી જમીન જીઆઈડીસીને જંત્રીના દરે આપવાનો લીધેલ નિર્ણયને આવકારે છે. તેમજ હાલની જુની જંત્રીનો દર યથાવત રાખવા રજુઆત કરવામાં આવેલ છે... 21-12-24
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ તાજેતરમાં સરકારી જમીન જીઆઈડીસીને જંત્રીના દરે આપવાનો લીધેલ નિર્ણયને આવકારે છે. તેમજ હાલની જુની જંત્રીનો દર યથાવતા રાખવા રજુઆત કરવામાં આવેલ છે...