23 Nov, 2024
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ન્યુદિલ્હી (FICCI)ની કારોબારી સમિતિની ચુટણીમાં સતત બીજી ટર્મમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની જીત.... સમગ્ર વેપાર-ઉદ્યોગ આલમમાં હર્ષની લાગણી...22-11-24
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ન્યુદિલ્હી (FICCI)ની કારોબારી સમિતિની ચુટણીમાં સતત બીજી ટર્મમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની જીત.... સમગ્ર વેપાર-ઉદ્યોગ આલમમાં હર્ષની લાગણી...