22 Jun, 2024
કેન્દ્રીય નાણામંત્રીશ્રીની અધ્યક્ષતામાં ન્યુદિલ્હી ખાતે યુનિયન બજેટ ર૦ર૪ અંગે સુચનો-અભિપ્રાયો જાણવા માટે મહત્વની મિટીંગ યોજવામાં આવેલ... આ મિટીંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ તથા ટ્રેઝરરશ્રી વિનોદભાઈ કાછડીયા ઉપસ્
કેન્દ્રીય નાણામંત્રીશ્રીની અધ્યક્ષતામાં ન્યુદિલ્હી ખાતે યુનિયન બજેટ ર૦ર૪ અંગે સુચનો-અભિપ્રાયો જાણવા માટે મહત્વની મિટીંગ યોજવામાં આવેલ...
આ મિટીંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ તથા ટ્રેઝરરશ્રી વિનોદભાઈ કાછડીયા ઉપસ્થિત રહી રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નોની રજુઆત કરેલ...