26 Jun, 2023
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ફીઓ ના સંયુકત ઉપક્રમે નિકાસકારો માટે લેટર ઓફ ક્રેડીટ, મેથોડ ઓફ પેમેન્ટ તથા ઈન્કોટર્મ્સ ર૦ર૦ અંગે માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન કરવામાં આવેલ...જેમાં બહોળી સંખ્યામાં નિકાસકારો ઉપસ્થિત રહેલ..24-06-2023
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ફીઓ ના સંયુકત ઉપક્રમે નિકાસકારો માટે લેટર ઓફ ક્રેડીટ, મેથોડ ઓફ પેમેન્ટ તથા ઈન્કોટર્મ્સ ર૦ર૦ અંગે માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન કરવામાં આવેલ...જેમાં બહોળી સંખ્યામાં નિકાસકારો ઉપસ્થિત રહેલ..