રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ સાથે અન્ય હોદેદારો દ્વારા રાજયના માનનીય ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજીની રૂબરૂ મુલાકાત લઈને વેપારઉદ્યોગકારો સાથે થઈ રહેલ છેતરપીંડીના નિરાકરણ માટે ફરીવાર ઓપન હાઉસ યોજવા રજુઆત કરવામાં આવેલ...