18 Mar, 2024
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદેદારો દ્ઘારા કેન્દ્રીયમંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાજીની રૂબરૂ મુલાકાત લઈ ઈન્કમટેક્ષ એકટ ૧૯૬૧ના સેકશન 43B(h) ના અમલ અંગે ફેરવિચારણા કરવા અને હાલ મુલત્વી રાખવા રજુઆત કરવામાં આવી...18-03-2024
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદેદારો દ્ઘારા કેન્દ્રીયમંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાજીની રૂબરૂ મુલાકાત લઈ ઈન્કમટેક્ષ એકટ ૧૯૬૧ના સેકશન 43B(h) ના અમલ અંગે ફેરવિચારણા કરવા અને હાલ મુલત્વી રાખવા રજુઆત કરવામાં આવી...