12 Oct, 2023
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વર્ષ ર૦રર-ર૩ ની વાર્ષિક સામાન્ય સભા ઓનલાઈન યોજવામાં આવેલ... જેમાં ચેમ્બરની વાર્ષિક કામગીરીનો અહેવાલ, ઓડિટેડ હિસાબો અને અંદાજપત્રને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા...agm
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વર્ષ ર૦રર-ર૩ ની વાર્ષિક સામાન્ય સભા ઓનલાઈન યોજવામાં આવેલ... જેમાં ચેમ્બરની વાર્ષિક કામગીરીનો અહેવાલ, ઓડિટેડ હિસાબો અને અંદાજપત્રને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા...