11 Jun, 2024
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળ વિવિધ એસોસીઅશેનોના પ્રતિનિધિશ્રીઓ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને આજરોજ રૂબરૂ મળી FIRE NOC તથા BU Permission કારણે જે સીલ મારવામાં આવ્યા છે તે તાત્કાલીક ખોલી આપવા અને સમગ્ર પ્રક્રિયાને સરળ કરવા ભ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળ વિવિધ એસોસીઅશેનોના પ્રતિનિધિશ્રીઓ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને આજરોજ રૂબરૂ મળી FIRE NOC તથા BU Permission કારણે જે સીલ મારવામાં આવ્યા છે તે તાત્કાલીક ખોલી આપવા અને સમગ્ર પ્રક્રિયાને સરળ કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ....
આશરે ર૦૦૦ થી વધુ વેપાર-ઉદ્યોગકારો- શાળા સંચાલકો- બેન્કો-હોસ્પિટલો-હોટેલો-કલાસીસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ....