29 Jul, 2023
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાની નામદાર હાઈકોર્ટમાં જીત... નિકાસકારો દ્વારા શિપીંગ બીલમાં કરાયેલ નાની એવી ભુલના કારણે રોકાયેલ IGST રીફંડની રકમ ૯% વ્યાજ સાથે ચુકવવામાં આવશે...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાની નામદાર હાઈકોર્ટમાં જીત...
નિકાસકારો દ્વારા શિપીંગ બીલમાં કરાયેલ નાની એવી ભુલના કારણે રોકાયેલ IGST રીફંડની રકમ ૯% વ્યાજ સાથે ચુકવવામાં આવશે...