10 Jun, 2024
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા વિવિધ એસોસીએશનોના પ્રતિનિધિઓ સાથે ફાયર NOC તથા BU Permission ના કારણે પડી રહેલ મુશ્કેલીઓના તાત્કાલીક નિરાકરણ માટે મિટીંગ યોજવામાં આવેલ.... આવતીકાલ સવારે ૧૧:૦૦ વાગ્યે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા વિવિધ એસોસીએશનોના પ્રતિનિધિઓ સાથે ફાયર NOC તથા BU Permission ના કારણે પડી રહેલ મુશ્કેલીઓના તાત્કાલીક નિરાકરણ માટે મિટીંગ યોજવામાં આવેલ....
આવતીકાલ સવારે ૧૧:૦૦ વાગ્યે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળ બહોળી સંખ્યામાં વેપાર-ઉદ્યોગકારો મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને શાંતિપુર્ણ રજુઆત કરશે....