13 Feb, 2023
“અમૃતકાલ બજેટ-ર૦ર૩'' અંગેનું પરિસંવાદ PPT
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાની ખાસ ઉપસ્થિતિમાં ''અમૃતકાલ બજેટ-ર૦ર૩'' અંગે યોજવામાં આવેલ પરિસંવાદ કાર્યક્રમમાં આપવામાં આવેલ માહિતીનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન...