Logo
  • Home
  • About Us
    • Committee
    • Achievements
  • Member
    • Registration
    • Member Directories
    • abc
  • Job Opening
  • Contact Us
  • News

PGVCL-રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. સાથે વિજળીને લગતા વિવિધ પ્રશ્નો અંગે એક સંયુકત ઓપન હાઉસનું તા.૧૩-૪-૨૦૨૩ ના રોજ આયોજન...

  • Home
  • PGVCL-રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. સાથે વિજળીને લગતા વિવિધ પ્રશ્નો અંગે એક સંયુકત ઓપન હાઉસનું તા.૧૩-૪-૨૦૨૩ ના રોજ આયોજન...
51680094308.jpg 29 Mar, 2023

PGVCL-રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. સાથે વિજળીને લગતા વિવિધ પ્રશ્નો અંગે એક સંયુકત ઓપન હાઉસનું તા.૧૩-૪-૨૦૨૩ ના રોજ આયોજન...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વા૨ા વેપા૨–ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે અવાર–નવા૨ ઓપન હાઉસ યોજવામાં આવે છે. ત્યા૨ે વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને વીજળીને લગતી ઘણી ફરીયાદો હોય તેને ધ્યાનમાં રાખી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વા૨ા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ સાથે વિજળીને લગતા તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે તા.૧૩–૪–૨૦૨૩, ગુરૂવારના રોજ ઓપન હાઉસનું આયોજન ક૨વામાં આવેલ છે. જેમાં પી.જી.સી.સી.એલ.ના મેનેજીંગ ડિરેકટ૨શ્રી તથા વિવિધ ડિવીઝનોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી પશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે. આથી જે કોઈ સભ્યો તથા આમ પ્રજાનેં વિજળીને લગતા પ્રશ્નો હોય તો તે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સેન્ટર પોઈન્ટ, કરણસિંહજી મેઈન રોડ, રાજકોટ ખાતે લેખિતમાં અથવા ઈ–મેઈલ (rajkotchamber@yahoo.co.in), વોટસએપ નં.૭૩૮૩૧૨૭૪૦૦ ઉપર તા.૬-૪-૨૦૨૩ સુધીમાં મોકલી આપવા રાજકોટ ચેમ્બરની અખબા૨ી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Search

Recent News

  • 12-08-25APPLICATION1754996934.jpg
    રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા SGST રાજકોટના સંયુકત ઉપક્રમે...
    12 Aug, 2025
  • 08-08-25APPLICATION1754657171.jpg
    રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા PGVCL ના એમડીશ્રી કેતન જો...
    08 Aug, 2025
  • 31-07-25APPLICATION1753947050.jpg
    રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા પીજીવીસીએલ તથા જેટકોને લગ...
    31 Jul, 2025
  • 30-07-25APPLICATION1753882169.jpg
    રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ ઔદ્યો...
    30 Jul, 2025
  • 29-07-25APPLICATION1753777644.jpg
    રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વેષ્ણવ દ્ઘાર...
    29 Jul, 2025
Logo

For the first time in 1948 an organization of Trade and Commerce came into existence in the Rajkot by the name of “Rajkot Vepari Mahamandal” and, thereafter, in the couple of years, this organization grew to be known as the Rajkot Chamber of Commerce. Head quartered in Rajkot and with...

Quick Links

  • About Us
  • Candidate Registration
  • Committee Members
  • Dead Stock Clearance
  • Event
  • Job Opening
  • Member Directories
  • News Notification
  • Photo Gallery
  • Video Gallery

Other Links

  • Refund and Cancellation
  • Terms and Conditions
  • Privacy Policy
  • FAQ

Get In Touch

  • Centre Point, 1st Floor, Karansinhji Road, Rajkot-360001
  • rajkotchamber@yahoo.co.in
  • +917383127400
Google Play App Store

Copyright © 2026 RAJKOT CHAMBER OF COMMERCE & INDUSTRY. All Rights Reserved.

Pioneered By

Language
Language English English Gujarati ગુજરાતી