23 Feb, 2023
RAJKOT CHAMBER OF COMMERCE AND INDUSTRY 28-03-2023
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ઈન્ડો-આફ્રીકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે ''આફ્રિકામાં વેપારની રહેલ વિપુલ તકો'' અંગે સેમીનાર યોજવામાં આવેલ... જેમાં બહોળી સંખ્યામાં વેપાર-ઉદ્યોગકારો ઉપસ્થિત રહેલ...
જેમાં આપેલ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન અહીંયા શામેલ છે..