03 Mar, 2023
02/03/2023 PPT
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા કે કે એસોસિએટ્સ-હૈદરાબાદ ના સંયુક્ત ઉપક્રમે “ગમે ત્યાં નિકાસ કરો અમે તમારું દેવું વસુલ કરીશું” વિષય પર તા.૨-૩-૨૦૨૩ ના રોજ યોજવામાં આવેલ સેમીનારમાં આપવામાં આવેલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આ સાથે સામેલ કરેલ છે.