20 Jul, 2023
MSME Conference – Enhancing Global Competitiveness through Industry 4.0, with a focus on Al-Analytics- IoT
આમંત્રણ -ASSOCHAM અને RCCIના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૯ જુલાઇ ૨૦૨૩ ના રોજ RCCI કોન્ફરન્સ હોલ, રાજકોટ,ખાતે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન થનારી "MSME Conference – Enhancing Global Competitiveness through Industry 4.0, with a focus on Al-Analytics- IoT " માટે તમને આમંત્રિત કરીએ છીએ..